ભુજ: શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના યુવા પાંખ ના હોદેદારો ની વરણી ( ૨૦૨૩ – ૨૦૨૬ ) કરવામાં આવી હતી.
કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના યુવા પાંખ માં હોદેદારો વરાયા હતા જેમાં પ્રમુખ તરીકે આશિષ ગીરી જયસુખ ગીરી ગોસ્વામી ( અંજાર), મહામંત્રી કિશનગીરી જેઠીગીરી ગોસ્વામી ( ભુજ), ખજાનચી મુકેશગીરી શ્યામગીરી ગોસ્વામી (ભીમાસર), ઉપ પ્રમુખ સંજયગીરી ભગવાન ગીરી ગોસ્વામી ( ગઢશીશા), ઉપ પ્રમુખ ભીખુગીરી બાબુગીરી ગોસ્વામી ( વાગડ), ઉપ પ્રમુખ વિપુલગીરી જગદીશગીરી ગોસ્વામી ( વાગડ), ઉપ પ્રમુખ હરદીપગીરી કિશોરગીરી ગોસ્વામી ( અંતરજાળ), ઉપ પ્રમુખ સાગરગીરી પ્રવીણગીરી ગોસ્વામી ( માંડવી), ઉપ પ્રમુખ મુકેશગીરી કુંવરગીરી ગોસ્વામી ( નખત્રાણા), ઉપ પ્રમુખ યોગેશગીરી ઈશ્વરગીરી ગોસ્વામી ( ભચાઉ), ઉપ પ્રમુખ દિનેશગીરી નારણગીરી ગોસ્વામી ( ભુજ), દર્શનગીરી રાજેશગીરી ગોસ્વામી ( માંડવી), મંત્રી રાહુલગીરી રમેશગીરી ગોસ્વામી ( ભુવડ), મંત્રી ભાવિનગીરી દિનેશગીરી ગોસ્વામી ( મુન્દ્રા), મંત્રી અમિતપુરી હરેશપુરી ગોસ્વામી ( નખત્રાણા), મંત્રી જયેશગીરી મોહનગીરી ગોસ્વામી ( ભચાઉ), મંત્રી કનૈયાપુરી અરજણપુરી ગોસ્વામી ( ભચાઉ), મંત્રી જયદીપગીરી તુલસીગીરી ગોસ્વામી ( ભીમાસર), મંત્રી હેમાંગગીરી મહેશગીરી ગોસ્વામી ( અંજાર), મંત્રી રાહુલગીરી રેવાગીરી ગોસ્વામી ( માધાપર), સંગઠન મંત્રી મિકુલગીરી ઘનશ્યામગીરી ગોસ્વામી ( મુન્દ્રા), સંગઠન મંત્રી
મોહિતગીરી ધીરજગીરી ગોસ્વામી ( અંજાર), સંગઠન મંત્રી આનંદગીરી વાલગીરી ગોસ્વામી ( સુખપર), સંગઠન મંત્રી રમેશપુરી મહેશપુરી ગોસ્વામી ( માંડવી), સંગઠન મંત્રી ખોડીયારગીરી ચતુરગીરી ગોસ્વામી ( નારણપર), સંગઠન મંત્રી દીપકગીરી ગોવિંદગીરી ગોસ્વામી (કુકમા ), સંગઠન મંત્રી સાગરગીરી ઝવેરગીરી ગોસ્વામી ( મુન્દ્રા), સંગઠન મંત્રી પ્રશાંતગીરી લહેરગીરી ગોસ્વામી (ભુજ), રમત ગમત સેલ મિતેશગીરી ભરતગીરી ગોસ્વામી (અંતરજાળ), મિડિયા સેલ ઉતમગીરી નરોત્તમ ગીરી ગોસ્વામી ( અંતરજાળ) સહિત નાં યુવાઓ ની વરણી કરવામાં આવી હતી.
એવું શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ના પ્રમુખ શ્રી અમૃતગીરી પ્રેમગીરી ગોસ્વામી ( પ્રમુખ શ્રી ગાંધીધામ તાલુકા ભાજપ) અને શ્રી અનિલગીરી બુદ્ધગીરી ગોસ્વામી ( મહામંત્રી શ્રી અખિલ દશનામ ગોસ્વામી સમાજ) દ્વારા અખબારી યાદી માં જણાવાયું હતું.તમામ નવા વરાયેલા હોદેદારો ને ઠેર ઠેર થી અભિનંદન પાઠવવા માં આવ્યા હતા.
