મહેસાણાથી ધાનેરા સુધી વર્ષ 2017માં કરેલી આઝાદી કુચ મામલે જીગ્નેશ મેવાણી, સુબોધ પરમાર, રેશ્મા પટેલ, કૌશિક પરમાર સહિતના દોષીતોને સજા કરતી મહેસાણા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના 3 માસની સજાની સામે સેસન્સ કોર્ટમાં કરેલ અપીલમાં તમામ દોષીતોની નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો
