બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ સાંઈ બાબાને લઈને મોટું નિવેદન આપ્યું છે. મળતી માહિતી અનુસાર એક ભક્ત દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન પર શાસ્ત્રીએ કહ્યું કે, તેઓ સાંઈને ભગવાન માનતા નથી. તેમણે કહ્યું, ‘અમારા ધર્મના શંકરાચાર્યે સાઈ બાબાને દેવતાનું સ્થાન આપ્યું નથી. અને કોઈ પણ સંત પછી તે આપણા ધર્મનો હોય, તુલસીદાસ હોય કે સુરદાસ… તે સંત છે, મહાન માણસ છે, યુગોના યુગપુરૂષ છે પણ ભગવાન નથી.’
નમો ન્યુઝ 24 આવી કોઈ પણ પ્રવુત્તિ ને સમર્થન આપતું નથી.
