વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારા મામલે પોલીસે કુલ 23 આરોપીઓની ધરપકડ કરી છે. ગત રોજ કોર્ટે પાંચ આરોપીઓનાં 5 દિવસના 2 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજે કોર્ટે 18 આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી હતી. જામીન અરજી નામંજૂર થતા ફરી એક વખત તમામ લોકોને જેલ ભેગા કરાયા છે. શહેરમાં થયેલા તોફાન મામલે સોમવારે વધુ સુનાવણી હાથ શે.
