બોલીવુડ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ક્લીન ચિટ મળી ગઈ છે. પરંતુ NCBની ચાર્જશીટમાં એજન્સીએ દાવો કર્યો છે કે, આર્યન ખાને પોતે કહ્યું હતું કે ગ્રેજ્યુએશન દરમિયાન તે અમેરિકામાં ઊંઘ ન આવવાની સમસ્યાને કારણે ગાંજાનું સેવન શરૂ કર્યું હતું.
