યામી ગૌતમે જણાવ્યું છે કે ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે તેને કેવા પ્રકારનું કામ કરવું પડ્યું. યામીએ કહ્યું કે, કલાકારો પાસે એવી ફિલ્મો કરવાની અપેક્ષા રાખવામાં આવે છે જેમાં વધુ ગીતો હોય, જે અન્ય કલાકારોએ અગાઉ કરી હોય, કારણ કે તે ‘ચાલે’ છે. બોલિવૂડમાં ટકી રહેવા માટે તમારે એવું બધું કરવું પડશે જેના પર તમે વિશ્વાસ ન કરો.
