રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા “શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II)-૨૦૨૨-૨૩”ની પરીક્ષા તા.૨૩/૦૪/૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરે ૦૩.૦૦ કલાકથી સાંજે ૦૫.૦૦ કલાક દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષામાં અમદાવાદ તથા વડોદરાનાં ૫ (પાંચ) પરીક્ષા કેન્દ્રો અને સરનામાની વિગતોમાં સુધારો કરવામાં આવે છે. જેની સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.
#VIMTS

https://www.facebook.com/story.php?story_fbid=pfbid037MHNikcmNyh5p83zdMwno6jgEAy1L465Uk3PpkARPboaygjM76KoXs2aZdxEALGUl&id=100000573810958&sfnsn=wiwspwa&mibextid=6aamW6