સ્વતંત્રતા સેનાની પંડિત ગંગારામ સ્મારક મંચ દ્વારા
સાહિત્ય જગત ની મહાન
હસ્તી ડૉ. અહિલ્યા મિશ્રને સમ્માનિત કરવામાં આવ્યાં:-

પ્રસ્તુત કર્તા: ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
ડૉ. અહિલ્યા મિશ્ર હૈદરાબાદ નાં ઘણાંજ મશહુર સાહિત્યકાર છે.
તેઓએ હિન્દી ભાષા માટે
ઘણું જ મહત્વ નું યોગદાન આપ્યું છે. તેઓ ઘણી બધી
સાહિત્યીક સંસ્થાઓ દ્વારા
જોડાયેલા છે. ચાર ફુલસ્કેપ
પેપર ભરીને તો તેઓ નાં પુરસ્કાર મેળવેલી સિદ્ધિઓ છે. અખિલ ભારતીય હિન્દી
મંત્રી મંડળમાં તેઓને ચાર મહત્વ નાં હોદ્દાઓ મળેલા છે.
તેઓ વિશ્વ હિન્દી ભાષા સંસ્થા માં પણ મહત્વ નાં હોદ્દેદાર છે.એકવાર તો વિભિન્ન લોકો દ્વારા ડૉ. અહિલ્યા મિશ્ર માટે લખેલાં લેખો ને પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવામાં આવ્યું હતું.
હૈદરાબાદ માં તેમનાં દ્વારા
સંચાલિત સંસ્થા કાદમ્બિની
ક્લબ ઓફ હૈદરાબાદ માં તેઓ અધ્યક્ષા છે. પ્રત્યેક મહિનાનાં ત્રીજા રવિવારે આ સભા નું આયોજન કરવામાં આવે છે. એમાં સૌ ભેગા થાય છે અને પોત પોતાની મૌલિક
રચના સંભળાવે છે. સમયાંતરે સંસ્થા સાથે જોડાયેલી વ્યક્તિઓ પોતપોતાનો વિકાસ કરે છે.
હૈદરાબાદ સ્થિત મિલિંદ
પ્રકાશન નાં શ્રૃતિકાંતજી ભારતી
દ્વારા જાણવા મળ્યું હતું કે તેઓ ઉપયુક્ત સંસ્થા દ્વારા
ડૉ. અહિલ્યા મિશ્ર નું સન્માન કરવાનાં છે.
હૈદરાબાદ સ્થિત આર્ય
કન્યા વિદ્યાલય માં તારીખ ૧૭ મી એપ્રિલે ડૉ. અહિલ્યા મિશ્ર ને સંમ્માનિત
કરવામાં આવ્યાં હતાં. આ સંમ્માન સમારોહ માં શહેર નાં મશહુર સમાજ સેવક મયૂર પુરોહિત પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૧૭/૪/૨૦૨૩.