જન્મદિવસની શુભેચ્છા

આપ શ્રી સ્નેહીજનનો જન્મદિવસ જાણી અત્યંત હર્ષ અને લાગણી અનુભવી આપ આયુષ્યમાન ધનવાન બનો તેવી પ્રભુને પ્રાર્થના આપની તંદુરસ્તી તેમજ કુટુંબની સુખાકારી સારી રહે, તેવી પ્રભુને પ્રાર્થના આપ ઉત્તરોઉત્તર પ્રગતિ કરો તેમજ આપનો સેવાભાવી સ્વભાવ સૌ પ્રત્યે રહે તેવી આપની પાસે આશા.
આપનો સ્નેહી
વિનોદ ઠાકર