રસ્તા પર પાનની પીચકારી મારનારને દંડ ફટકારાશે

ફરી શરૂ
કરવામાં આવી રહ્યું છે. ગંદકી કરનારાઓને ઈ-મેમો
ફટકારવામાં
આવશે.
મળતી માહિતી મુજબ છેલ્લા બે મહિનામાં રસ્તા પર
થૂંકનારા 257
લોકોને ઓળખી લેવામાં આવ્યા છે. AMCના કમાન્ડ એન્ડ
કંટ્રોલ
સેન્ટર દ્વારા શહેરના રોડ રસ્તાઓ પર નજર રાખવામાં આવી રહી છે
આ માટે શહેરમાં મોટી સંખ્યામાં કેમેરા ઇન્સ્ટોલ કરવામાં
આવ્યા છે.