એમ. પી અને યુ.પી. માં બી જે પી. સરકારે કેરાલા સ્ટોરી કરમુક્તિ કરી, પણ ગુજરાતના લોકોએ *156 સીટ* આપવા છતાં હજુ કરમુક્તિ કરેલ નથી. તો કોના હૂકમની રાહ જોઈ રહી છે ગુજરાત સરકાર. તમામ *156* ધારાસભ્યએ પોતાના વિસ્તારમાં આ ફિલ્મ મફત બતાવવી જોઇએ. જો સાચુ લાગે તો તમામ ગ્રૂપમાં મોકલી સરકારને જાગૃત કરો.
