કચ્છ સરહદ ડેરી દ્વારા અમૂલ ખાટી છાસ લોન્ચ કરવામાં આવી જે નવા પ્લાન્ટ ખાતેથી અમૂલ ખાટી છાસ સાથે મસાલા છાસ હવેથી બજારમાં ઉપલબ્ધ થશે.*

*લોકોને જે ઘરમાં જે ખાટી છાસ પીવાનું ચલણ છે તે નવા પ્લાન્ટ ખાતેથી તે સ્વાદની અમૂલ ખાટી છાસનું ઉત્પાદન શરૂ કરાયું. આ છાસ 400 ml પાઉચમાં રૂપિયા ₹10માં આવતીકાલથી કચ્છના બજારમાં ઉપલબ્ધ થશે.*
*ખાટી છાસ અમૂલ બ્રાન્ડ હેઠળ સૌ પ્રથમ કચ્છથી શરૂ કરવામાં આવી છે જે ધીમે ધીમે ગુજરાત અને ત્યારબાદ ભારતભરમાં આ પ્રકારની અમૂલ ખાટી છાસ બજારમાં મળતી થશે.*