બ્રેકિંગ ન્યૂઝ:
હાર્દિક પટેલ આગામી બે જૂને જોડાશે ભાજપમાં
હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં ધારણ કરશે કેસરિયો
ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે
CM ભૂપેન્દ્ર પટેલ,સી.આર.પાટીલ રહેશે હાજર
રાજ્યના મંત્રીઓ રહેશે ઉપસ્થિત
કમલમમાં બપોરે બાર વાગે સત્તાવાર રીતે ભાજપમાં કરશે પ્રવેશ
ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં જોડાશે ભાજપમાં
અગાઉ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી આપ્યુ હતુ રાજીનામુ
