ભુજ તાલુકા ના ઢોરી ગામ ના દશનામ ગોસ્વામી સમાજ ના યુવક વિદ્યાર્થી કિશનપુરી દિનેશપુરી ગોસ્વામીએ ૯૪.૮૯% મેળવી ને પરિવાર તેમજ સમાજ નું નામ રોશન કર્યું હતું. વિદ્યાર્થી ને ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરવા બદલ
ઠેર ઠેર થી અભિનંદન પાઠવવા માં આવ્યા હતા. કિશનપુરી ભણી ને આગળ વધવા ની તથા સમાજ અને દેશ સેવા કરવા ની ઈચ્છા ધરાવે છે.
