કથાવાચક જયા કિશોરીએ બોયફ્રેન્ડ અને મેરેજને લઈને નિવેદન આપ્યું છે. ‘તેમણે કહ્યું કે, ‘મને લવ કે અરેજ્ડ મેરેજથી કોઈ સમસ્યા નથી. જ્યારે મારા લગ્ન થવાના હશે ત્યારે થશે’. બોયફ્રેન્ડના સમાચાર અંગે તેમણે કહ્યું કે, ‘એવું કંઈ નથી’. એક ઉંમર પછી લગ્નનું દબાણ વધી જાય છે, પરંતુ હવે લોકોનું દબાણ ખૂબ વધી ગયું છે. હવે મને લાગે છે કે, લગ્ન કરવા જોઈએ નહીં.
