અમદાવાદ બ્રેકિંગ……
અમદાવાદના હાથીજણ પાસે આવેલી વિવેકાનંદનગરની વિવેકાનંદનગર ગુજરાતી શાળા નં. 1 માં શાળાના શિક્ષક દ્વારા નાના નાના ભૂલકાઓને મજૂરની જેમ સાફ સફાઈ ન કામે લગાડવામાં આવ્યા

વિવેકાનંદનગર ગુજરાતી શાળા નં 1 માં શાળા શરૂ થાય ના બીજા જ દિવસે નાના વિદ્યાર્થીઓને મેદાન માં ઝાડુ લઈને કચરો વળવાના કામે લગાડી દીધા
રાજ્યમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે પણ વિવેકાનંદનગર ગુજરાતી શાળા નં 1ની શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.
શાળા ના સાહેબ દ્વારા નાના ભૂલકાં પાસે સાફ સફાઈ નું કામ કરાવતા નજરે પડ્યા
વિદ્યાર્થીઓ સવારે 7:15 શાળામાં આવતાની સાથેજ કામે લગાડી દીધા
35 દિવસ ના વેકેશન બાદ શાળા શરૂ થતાં વિદ્યાર્થી પાસે જ મેદાન સાફ કરવામાં આવ્યું
શાળામાં ભણતર માટે આવતાં વિદ્યાર્થીઓ પાસે કચરો સાફ કરાવવો એ કેટલું યોગ્ય