ઈરાન ફરી એકવાર તેની ક્રૂર સજાને લઈને ચર્ચામાં છે. અહીં 51 લોકોને મોતની સજા સંભળાવવામાં આવી છે. પરિણીત હોવા છતાં આ લોકોના અન્ય સાથે અવૈધ સંબંધો હતા. ધ સનના એક અહેવાલ મુજબ 23 મહિલાઓ અને 28 પુરૂષોને સજા મૃત્યુદંડ આપવામાં આવ્યો છે. તેમને પથ્થરમારો કરીને મોતની સજા આપવામાં આવી છે.આ લોકોને શરિયા કાયદા હેઠળ મૃત્યુદંડની સજા થઈ છે.
