દિલ્હીના ગૃહ અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ED દ્વારા ધરપકડ કરવામાં આવ્યા પછી, જાન્યુઆરીથી સીએમ અરવિંદ કેજરીવાલની ભવિષ્યવાણી ફરી સામે પર આવી છે. કેજરીવાલે કહ્યું હતું કે,”અમને અમારા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે પંજાબ ચૂંટણી પહેલા… ED સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવા જઈ રહી છે.”
