હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા અંગે ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે,હજુ મારી પાસે કોઈ સત્તાવાર માહિતી આવી નથી. તેમણે વધુમાં કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ જે દેશ સેવા કરવા માગતો હોય,સમાજ સેવા કરવા માગતા તેમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત છે.
