બજારમાં એવા ઘણા જેકેટ છે જે ઉનાળામાં ઠંડી હવા આપે છે. જેકેટની અંદર એક એસી હોય છે, જે મિનિટોમાં જબરદસ્ત ઠંડક આપવાનું કામ કરે છે. આઉટડોર સમર કૂલિંગ ફેન જેકેટમાં બે પંખા લગાવવામાં આવ્યા છે. આ પંખાને જેકેટમાંથી કાઢીને પણ ચાર્જ કરી શકાય છે. તે સતત 8 કલાક સુધી ચાલી શકે છે. તેની કિંમત 2,250 રૂપિયાની આસપાસ છે.
