🙏દુઃખદ અવસાન🙏
અમદાવાદ કચ્છ વાગડ સોની સમાજના વરીષ્ઠ આંતરરાષ્ટ્રીય ચિત્રકાર .મૂળ ગામ ભિમસર હાલે અમદાવાદ (મણિનગર)સોની બાબુલાલ ઝીણાભાઈ ઉમર વર્ષ ૭૪ ના આજરોજ તા ૨૨.૯.૨૩ ના શુક્રવારે ના રોજ ભગવાન સ્વામિનારાયણ ના ધામમાં મુર્તિ ના સુખે સુખીયા થયા છે ભગવાન તેમના દિવ્ય આત્મા ને પરંમ શાંતિ આપે …તેમની અંતિમ યાત્રા.આજ તા.22.9.2023..ના રોજ સાંજે 5.30 વાગે તેમના નિવાસ સ્થાન થી નિકળસે…ઓમ્ શાંતિ શાંતિ શાંતિ 🌹🙏
સ્થળ….૩૧ રમણનગર સોસાયટી શ્રી હરી એપાર્ટમૈનટ ની પાછળ સ્વામીનારાણ B R T S બસ સ્ટોપ ની સામે ….. મણીનગર અમદાવાદ…

હરિલાલ ઝીણા ભાઈ..
નરેશ ભાઈ બાબુ લાલ…
રવિભાઈ બાબુલાલ…
ના જય સ્વામિનારાયણ🙏🙏🙏🙏