કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળ્યા હતા અને કાશ્મીરમાં તાજેતરના લક્ષ્યાંકિત હત્યાઓની ઘટનાઓ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી, વડાપ્રધાન કાર્યાલય ડૉ. જિતેન્દ્ર સિંહે પણ હાજરી આપી હતી. જાણકારી અનુસાર NSA ડોભાલ હાલમાં શાહને મળવા નોર્થ બ્લોકમાં છે. બેઠક હજુ ચાલુ છે.
