કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ આજે મીડિયા સમક્ષ આવીને પોતાની પત્ની સાથે ચાલી રહેલા વિવાદ મામલે અનેક ખુલાસા કર્યાં છે. ભરતસિંહ પ્રેસ કોન્ફરન્સમાં પત્ની રેશ્મા પટેલ વિરુદ્ધ અનેક આક્ષેપ કર્યાં છે. તેમના કહેવા પ્રમાણે તેમની લગ્નના 15 વર્ષ સુધી તેમણે બાંધી મુઠ્ઠી રાખી હતી. એટલે કે હું ઘરની વાત ઘરમાં રાખવા માંગતો હતો.

એક્ટિવ રાજકારણમાંથી થોડોક સમય બ્રેક લેવાની ભરતસિંહની જાહેરાત
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનું મોટું નિવેદન
ભરતસિંહ સોલંકી રાજકારણમાંથી થોડોક બ્રેક લેશે
એકટિવ પોલિટિકસમાંથી થોડોક બ્રેક લેશે ભરતસિંહ
સક્રિય રાજકારણમાંથી થોડોક સમય બ્રેક લેવાની જાહેરાત
રાજકારણમાંથી થોડોક બ્રેક લેવાનો અંગત નિર્ણય
2022ની ચૂંટણીમાં કદાચ ભરતસિંહ નહી જોવા મળે