🇮🇳🇮🇳 *જાહેર આમંત્રણ*🇮🇳🇮🇳

🙏🏻 *सरदारका कर्ज चुकाना है सन्मान वापस दिलाना है*🙏🏻
✍🏻 *સરદાર પ્રેમી મિત્રોને જણાવવાનું કે ગુજરાતમાં.આવેલા સૌથી મોટા સ્ટેડિયમ નું નામ આપણા સરદાર ને શ્રદ્ધાંજલિ આપવા જે તે સમયે ઐતિહાસિક રીતે સરદાર પટેલ સ્ટેડિયમ રાખેલ…*
✍🏻 *પરંતુ ઇતિહાસ નહીં રચી શકનાર મુઠ્ઠીભર લોકો ઇતિહાસ ભૂસવાનું કામ કરી રહ્યા છે.*
📣📣 *આ સ્ટેડિયામનું નામ ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ અપાવવા સરદાર સન્માન સંકલ્પ આંદોલન નું બ્યુગલ ફૂંકાઈ ગયું છે..*
🙏🏻🙏🏻 *આ કાર્યક્રમ માં દરેક સરદાર પ્રેમી મિત્રોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.*
🇮🇳 *પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી દિનશા પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે.*🇮🇳
❄️ *સ્થળ:સરદાર સ્મારક હોલ ,શાહીબાગ,અમદાવાદ*
🕙 *સમય:બપોરે 3:00 કલાકે*
✅ *તારીખ:6 જૂન સોમવાર ના રોજ*
🇮🇳 *સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ ગુજરાત*🇮🇳