ઋત્વિક રોશનની પિતરાઈ બહેન અને રાકેશ રોશનની ભત્રીજી ટૂંક જ સમયમાં બોલીવુડમાં જોરદાર એન્ટ્રી કરવા જઈ રહી છે. તેનું નામ પશ્મિના રોશન છે. પશ્મિના રોશન રિતિક રોશનની પિતરાઈ બહેન અને રાજેશ રોશનની પુત્રી છે. પશ્મિના ટૂંક સમયમાં સિલ્વર સ્ક્રીન પર મજબૂત હાજરી આપશે. પશ્મિના રોશન ઘણી વખત રિતિક રોશન સાથે ફેમિલી ફંક્શનમાં જોવા મળી છે.
