શહેર યુવક કોંગ્રેસ ના નવનિયુક્ત કાર્યકારી પ્રમુખ *શ્રી જયમન શર્મા* ની અધ્યક્ષતા મા મોધવારી, શિક્ષણ નો ભષ્ટ્રાચાર, પેટ્રોલ, ડીઝલ, ગેસ, વિજળી મા અસહ્ય ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન નુ આયોજન કરેલ છે
🙏

સમય : તા – 5 જુન ને રવિવાર
સવારે 11:00 વાગે
*સ્થળ – વીર સાવરકર સ્પોર્ટસ સંકુલ, મેમ્કો ચાર રસ્તા પાસે, મેમ્કો, અમદાવાદ.*
*જયમન શર્મા*
*કાર્યકારી પ્રમુખ :- અમદાવાદ શહેર યુવક કોગ્રેસ*
+91 98980 01888