🙏 🙏

જે વાલીઓના બાળકો સ્કૂલમાં જતા હોય અને તેઓ પાસ થઇ ગયા હોય
તો તમારા વિદ્યાર્થીઓના જુના ચોપડા, જુની ચોપડીઓ, જુની નોટબુક, જુની સ્કૂલ બેગ, અને સ્કુલમાં કામ આવતી જુની કોઈ પણ વસ્તુ હોય તો
અમારો સંપર્ક કરજો. જેથી કોઈ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને કામ આવે અને તેમનુ ભવિષ્ય ભણી-ગણીને સારું બને.
તો તમને અને તમારા પરીવારને આશિર્વાદ મળશે.
🙏સંજયભાઈ કાળુભાઈ સોલંકી🙏
🙏મો. 8128892055🙏