વિશ્વ લેવલ પર એવી ખબર આવી છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ પણ ઘટી શકે છે. ઓપેક અને રશિયા સહિત અન્ય સહિયોગી દેશોએ જુલાઈ-ઓગ્સટથી ક્રૂડ ઓઈનું ઉત્પાદન હજુ વધારવાનો નિર્ણય કર્યો છે. હવે ઉત્પાદન વધારીને દરરોજ 6.48 લાખ બેરલ કરવાની સહમતિ બની છે. આ નિર્ણયથી દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમચો ઘટી શકે છે.