ગુજરાત, માર્ચ, 2024: લોનાવલા પાસે પાવના ખાતે આવેલ અમર્જા હીલ્સ લોનાવલાની સહ્યાદ્રી પર્વતમાળા અને પાવના તળાવની વચ્ચે 300 એકર જમીન પર ફેલાયેલ છે. 100 એકરથી વધુની જમીનને વુડન ઘરો, રશિયન લોગ ઘરો, અંગત ડિઝાઇનર વિલા અને સ્વીસ ચેલેટ્સ સાથે વિકસાવવામાં આવી છે. અર્ધા એકરથી લઇને 3 એકર સુધીના પ્લોટ્સ સાથે અમર્જા રોકાણકારો અને ઘર ખરીદનારાઓને હોલિડે હોમ્સને પોતાનું કરીને રહેવા માટે દેશમાં સૌથી મોટા ફાર્મહાઉસના પ્રોજેક્ટનો એક ભાગ બનવાની કુદરતની અસલી સુંદરતાનો આનંદ માણવાની સાથે તક આપે છે.
મુંબઇથી માત્ર 2 કલાકના અંતરે અને લોનાવલાથી 20 કિમીના અંતરે આવેલ અમર્જા હીલ્સ PMRDA મંજૂર પ્રોજેક્ટ છે જે અદભૂત 44,000 ચોરસ ફૂટનો લેન્ડસ્કેપ બગીચો ધરાવે છે અને પોતાના પોર્ટફોલિયોમાં લોનાવલાનો બહારનો વિસ્તાર ધરાવે છે. વૈભવી ઘરો વિકસાવવાના અણનમ ઉત્સાહ સાથે બાંધવામાં આવ્યા છે અને વૈશ્વિક કક્ષાની જીવનશૈલી પૂરી પાડે છે. આ પ્રોજેક્ટ શ્રેષ્ઠ સવલતો જેમ કે ખાનગી સ્વીમીંગ પૂલ અને જાકૂઝી, ખાનગી ટેનિસ કોર્ટ અને ગોલ્ફ કોર્સ, ગઝેબો, ખાનગી બગીચો, ખુલ્લો ડેક અને બાળકોને રમવાનો વિસ્તાર ધરાવે છે. ઉપરાંત કેટલીક જાણીતી સેલિબ્રીટીઝ અને ઉદ્યોગપતિઓનું પહેલેથી જ ઘર બની ચૂક્યુ છે.
ભાડાનો વિકલ્પ –
– જે તે વ્યક્તિ વૈભવ સાથે ભાડાના વિકલ્પના અંશનો અનુભવ કરી શકે છે, તે સપ્તાહમાં બહાર જવા માટે, અને પારિવારીક રજાઓ અથવા ખાસ પ્રસંગો માટે ઉમદા છે. ભાડાના વિકલ્પો રાત્રિ દીઠ રૂ. 60,000થી લઇને રૂ. 1,00,000 સુધીની કિંમતના છે.
– આધુનિક સવલતો માણવાની સાથે અને તમારા રહેવાસ માટે જરૂરિયાત અનુસારની સેવાઓ સાથે કુદરતી પરમ શાંતિમાં તરબોળ થઇ જાઓ.
– ચાહે તમે નજીકના મેળવડાઓ માટે ઉષ્માની ઝંખના રાખતા હોય કે પુષ્કળ ઉજવણીઓની ઇચ્છા રાખતા હોય તો ભાડાનો વિકલ્પ વિવિધ સગવડ જરૂરિયાતો અને પસંદગીઓને સંતોષવા માટે છે.
વેચાણના વિકલ્પો –
– અમર્જા હીલ્સ વિવિધ ફાર્મહાઉસ અને વિલા પસંદગીઓ પ્રદાન કરે છે જેમાં હાઇબ્રિડ વિલા,ડિઝાઇનર વિલા, સ્વીસ ચેલેટથી રશિયન લોગ હાઉસનો સમાવેશ થાય છે, જેમાં ઘર ખરીદનારાઓ માલીકી ધરાવી શકે છે અને પ્લોટ ખરીદવાનો વિશેષાધિકાર ગેટેડ કોમ્યુનિટીમાં પણ પૂરો પાડે છે અને પસંદગી અનુસાર બીજા ઘરને જરૂરિયાત અનુસાર બનાવે છે. તેની કિંમત શ્રેણી 6 કરોડથી શરૂ થાય છે અલબત્ત તેના કદ અને વિલાના પ્રકાર પર આધારિત છે.
– અમર્જા હીલ્સ પર બાંધવામાં આવેલા વિલા વિસ્રિત રહેવાની જગ્યા કે જેમાં હરિયાળા બાહ્ય ઇન્ડોર્સ લાવતા પોતાની વિશેષતા ધરાવે છે. અમરાજા હીલ્સ પર રહેવાની સાનુકૂળતામાં મિલકતની નજીક માર્કેટ્સ, ગેરેજ ય્ને હોસ્પિટલ્સ પણ છે.
– સ્વર્ગના ટુકડાની માલિકી ધરાવવાનું શોધી કાઢો, જ્યાં તમારી જીવનશૈલીને ઉન્ન્ત બનાવવા માટે વિચારપૂર્ણ રીતે ડિઝાઇન કરવામાં આવી છે.
“અમારા અત્યંત સુંદર વૈભવી ફાર્મહાઉસો વેચાણ અને ભાડે એમ બન્ને માટે ઉપલબ્ધ છે. અમર્જા હીલ્સમાં ટોચનુ શુદ્ધ લિવીંગ ધરાવે છે, જે ચયન કરતા વ્યક્તિઓને પોતાની જાતને વૈભમાં તરબોળ કરવાની તક આપે છે તેની સાથે તેઓ કુદરતી સુંદરતાથી ઘેરાયેલા રહે છે. ચાહે તમે હંગામી છુટછાટ લેવા માગતા હોય કે કાયમી રહેવા માંગતા હોય, અમાર ફાર્મહાઉસ ઉત્કૃષ્ટતા, આરામ અને પરમશાંતિનો અસમાંતરીત અનુભવ આપે છે. ઊંચા પર્વતોનો વચ્ચેનો વિસ્તાર અને ડૂબી જવા લાયક પ્રવૃત્તિઓ જેમ કે ખાનગી સ્વીમીંગ પૂલ, ગેમીંગ ઝોન અને જાકૂઝીમાં વિતાવેલી પ્રત્યેક પળ શાંતિ અને પરિશુદ્ધતામાં એક છુટછાટ છે”, એમ યઅમર્જા હીલ્સ અને નાનક પ્રોપર્ટીઝના સ્થાપક મનોજ સિંઘાનીએ જણાવ્યું હતુ.
સ્વતંત્ર પવન-ઉર્જા, સૂર્જય ઉર્જા, રેઇન વોટર હાર્વેસ્ટીંગનો અમલ અને જંગલી વનની સાચવણી અને ઇકોલોજીકલ વૃદ્ધિ અને રક્ષણને ટેકો આપવા માટે કુદરતી લેન્ડસ્કેપ મારફતે પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ આઇડીયાને પણ અમર્જા હીલ્સ દ્વારા આચરણમાં મુકવામાં આવ્યા છે.