અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદ અધિવેશન

શ્રીમાન
પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય ના નેજા હેઠળ કાર્યરત અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓના પત્રકારોનું અધિવેશન
તા. ૧૨-૦૬-૨૦૨૨, રવિવાર ના રોજ યોજાનાર છે, જેમાં ઉપસ્થિત રહેવા ખાસ આમંત્રણ છે.