યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા સાણંદ પાસે આવેલ કુંવાર ગામે લગભગ ૮૦ જેટલા વુલન બ્લેન્કેટ કુંવાર ગામ ના સરપંચ શ્રી દલસુખભાઈ અને યુ ફર્સ્ટ ફાઉન્ડેશન ગુજરાત ના અધ્યક્ષ શ્રી રોહીતભાઈ ના હસ્તે આપવામાં આવ્યા.
શ્રી દલસુખભાઈ એ યુ ફર્સ્ટ ફાઉન્ડેશન ના શ્રી વિનયભાઈ ભટ્ટ અને યુ ફર્સ્ટ ફાઉન્ડેશન ના પદાધિકારીઓ દ્વારા આવા ઠંડી ના ખરા સમય મા આવી ભેંટ આપવા બદલ ખુબ આભાર વ્યક્ત કર્યો.