તુર્કીમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આજે માલત્યામાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, શનિવારે મધ્ય તુર્કી વિસ્તારમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુરોપીયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) અનુસાર ભૂકંપ 10 km (6.21 mi) ની ઊંડાઈએ હતો. જો કે ભૂકંપ બાદ જાનહાની શ્રીક બાપ Vi}#vKumar, few hours ago

કે જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.