પર્ણ ઓછા ને ફૂલ જાજા,
જુઓ ને લચી પડ્યો આ કેસુડો…

આંખો થી જોવાય,પણ આંખ માં ના સમાય,
રંગ એવો કંઈક ભરી જાય, આ કેસુડો…
રંગે રાતો,ને મદમાતો,
એના રંગે રંગી જાય,આ કેસુડો…
ડાળે થી તોડ્યું,જરા એક ફૂલ,
હૃદયે વસી જાય,આ કેસુડો..
પર્ણ ઓછા ને ફૂલ જાજા,
જુઓ ને લચી પડ્યો આ કેસુડો…
આંખો થી જોવાય,પણ આંખ માં ના સમાય,
રંગ એવો કંઈક ભરી જાય, આ કેસુડો…
રંગે રાતો,ને મદમાતો,
એના રંગે રંગી જાય,આ કેસુડો…
ડાળે થી તોડ્યું,જરા એક ફૂલ,
હૃદયે વસી જાય,આ કેસુડો..
![]() |
![]() |
![]() |
![]() |
Contact Us : kdgujarati@gmail.com
© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.
© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.