મહિલા એટલે સહજભાવ નું પ્રતીક…..
મહિલા એટલે સર્જન શક્તિ નું સાહજીક સરનામું…..
મહિલા એટલે જગત નું સંવેદનશીલ વ્યક્તિત્વ…..
મહિલા એટલે માતૃત્વ ની મમતા થી ભરેલું પાત્ર…..
મહિલા એટલે પવિત્ર પ્રેમનાં સંબંધો નું સરોવર…..
મહિલા એટલે પ્રેમ અને સમર્પણ નો સરવાળો…..
મહિલા એટલે વિરહ અને વેદના નું પ્રતિબિંમ્બ…..
મહિલા એટલે શૌર્ય અને પવિત્ર પ્રેમ ની ગાથા…..
મહિલા એટલે માનભેર જીવવા વાળું વ્યક્તિત્વ…..
મહિલા એટલે સન્માનીય સંબોધન…..
આજના મહિલા દિવસે વિશ્વ્ ની તમામ મહિલાઓ ને મહિલા દિવસ ની શુભેચ્છાઓ 🌹🌹🌹….
કુલીન પટેલ ( જીવ )
