આજે 20 માર્ચ, 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ ચકલી દિવસ (World Sparrow Day) છે. એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ચી.. ચી.. અવાજ સાંભળવા મળતો નથી. તેના સંરક્ષણ હેતું વર્ષ 2010માં વિશ્વ ચકલી દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે.
અમદાવાદના કિન્નરીબેન નો ચકલીઓ સાથેનો ખૂબ જ અનોખો પ્રેમ છે. તેમના ચકલી સાથેના અલગ અલગ યાદગીરીઓ જોવા મળે છે
