ગાધીનગર કેળવણી મંડળ સ્કૂલમા ભગવાનભાઈ પટેલ (હાલ કેનેડા) એક રુમના દાતા તરીકે આર્થિક સહયોગ આપ્યો હતો.આ પેટે સંસ્થાને શૈક્ષિણક દાન કરવામા આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાનાં ટ્રસ્ટી કિરીટભાઈ કોબાવાલ, ભુપેનદભાઈ પટેલ, તથા યોગેશભાઈ નાયીએ તેમનું સન્માન કરી અને આભર વ્યક્ત કરવામાં આવ્યો હતો..
