શ્રી ગાંધીધામ તાલુકા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મૈત્રી ગ્રાઉન્ડ ( આદિપુર) ખાતે યોજાયેલ આ પ્રસંગે મહંત શ્રી જીતુગિરી બાપુ (અંતરજાળ), બેચરગિરી બાપુ
(પ્રમુખશ્રી દશનામ ગોસ્વામી સમાજ વાગડ ચાર ચોવીસી ,
ઉપ પ્રમુખશ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ)
અમૃતગિરી પી.ગોસ્વામી
( પ્રમુખ શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ), ભરતભાઈ બાબુભાઈ હેઠવાડિયા
(જીનામ પાર્કિંગ ), કલ્પેશગિરી સી.ગોસ્વામી
(ડિજિપી કચ્છ),
દેવેન્દ્રગિરી રેવાગિરી ગોસ્વામી
(ઉપ પ્રમુખ શ્રી મહાગુજરાત મહા મંડળ ),
મનોજપૂરી તુલસી પૂરી ગોસ્વામી
( ટ્રસ્ટી શ્રી મહા ગુજરાત મહા મંડળ ),
મંથનગિરી અતુલગિરી ગોસ્વામી
(ઉપ પ્રમુખશ્રી મહા ગુજરાત મહામંડળ યુવા પાંખ) ,
રમેશગિરી કરસનગિરી ગોસ્વામી
(પ્રમુખ શ્રી મહાગુજરાત મહા મંડળ કચ્છ પ્રદેશ),ત્રમ્બકપુરી અમર પૂરી ગોસ્વામી
(મહામંત્રી શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ),
જયેશગિરી ગુણવંતગિરી ગોસ્વામી
(પ્રમુખ શ્રી મહાગુજરાત મહામંડળ કચ્છ યુવા પાંખ), આશિષગિરી જયસુખગિરી ગોસ્વામી
( પ્રમુખ શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ યુવા પાંખ ),
કિશનગિરી ગોસ્વામી
(મહામંત્રી શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ),
મીનાબેન ગોસ્વામી
(પ્રમુખ શ્રી મહાગુજરાત મહામંડળ મહિલા પાંખ કચ્છ પ્રદેશ), દક્ષાબેન ગોસ્વામી
(પ્રમુખ શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ મહિલા પાંખ),ભીખુગિરી બાબુગિરી ગોસ્વામી
( પ્રમુખ શ્રી દશનામ ગોસ્વામી ચોરાળ ચોવીસી)
શૈલેષપૂરી ગોસ્વામી
( મહા મંત્રીશ્રી મહાગુજરાત મહા મંડળ),
કિશનગિરી ગોસ્વામી
(મહા મંત્રી શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ યુવા પાખ ), નવીનગિરી ભીમગિરી ગોસ્વામી
( પ્રમુખ શ્રી ગાંધીધામ તાલુકા દશનામ ગોસ્વામી સમાજ યુવા પાંખ),
અનિલગિરી ગોસ્વામી
(સમાજ અગ્રણી ), ગૌતમભારતી હીરાભારતી ગોસ્વામી
(સમાજ અગ્રણી),
સુરેશગિરી મોતિગિરી ગોસ્વામી
( મંત્રી શ્રી મહાગુજરાત મહા મંડળ કચ્છ પ્રદેશ),
બલદેવપૂરી અમરપૂરી ગોસ્વામી
(ટ્રસ્ટી શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ ),
નીરવગિરી ભરતગિરી ગોસ્વામી (સમાજ અગ્રણી ),
હરદીપગિરી કિશોરગિરી ગોસ્વામી
( ઉપ પ્રમુખ શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ- મહા મંત્રીશ્રી ગાંધીધામ તાલુકા દશનામ ગોસ્વામી સમાજ),
મિતેષગિરી ભરતગિરી ગોસ્વામી
( કન્વીનર શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ રમત ગમત સેલ), ઉત્તમગિરી નરોત્તમગિરી ગોસ્વામી
(કન્વીનર શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ મીડિયા સેલ) ,કિશોરગિરી પી.ગોસ્વામી
(સમાજ અગ્રણી ),
રાજેશગિરી ભૈરવગિરી ગોસ્વામી
(સમાજ અગ્રણી ) ,
વેલપુરી ગોસ્વામી
(સમાજ અગ્રણી),
જીતેન્દ્રગિરી બુદ્ધગિરી ગોસ્વામી
(સમાજ અગ્રણી ),
ધર્મેન્દ્રગિરી બુદ્ધગિરી ગોસ્વામી
(સમાજ અગ્રણી ),
કેવલગિરી હર્શદગિરી ગોસ્વામી ,કિશનગિરી ગોસ્વામી,
રાહુલગિરી રમેશગિરી ગોસ્વામી
(મંત્રીશ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ યુવા પાંખ),
રાહુલગિરી રેવાગિરી ગોસ્વામી
( મંત્રીશ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ યુવા પાંખ),
લક્ષમણગિરી ગોસ્વામી
( સલાકાર શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ યુવા પાંખ ), નિખિલગિરી ગોસ્વામી,વિનયવન ખુશાલવન ગોસ્વામી,
તીરથગિરી ગોસ્વામી,
દેવગિરી ગોસ્વામી,મેહુલપૂરી ભગવાનપૂરી ગોસ્વામી
(અંજાર દશનામ ગોસ્વામી સમાજ મંત્રી),
ચેનગિરી વેલગિરી ગોસ્વામી
(અંજાર દશનામ ગોસ્વામી સમાજ ખજાનચી ),
પ્રફુલપૂરી ત્રમ્બકપુરી ગોસ્વામી
(સમાજ અગ્રણી ),
જ્યોત્સનાબેન ગોસ્વામી
( ઉપ પ્રમુખ શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ મહિલા પાંખ ),પૂજાબેન ગોસ્વામી,
મિત્તલબેન ગોસ્વામી, ટ્વિકંલબેન ગોસ્વામી,
કાજલબેન ગોસ્વામી,
ખ્યાતિબેન ગોસ્વામી,
શિવાનીબેન ગોસ્વામી
(અખિલ કચ્છ દશનામ ગોસ્વામી ખજાનચી મહિલા પાંખ),
રેખાબેન ગોસ્વામી તથા સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજ ની એકતા,અખંડતા માટે પ્રમુખ શ્રી અમૃતગિરિ બાપુ એ હાકલ કરી હતી.