ગીર સોમનાથ, જૂનાગઢ, ધોરાજી ના પરીક્ષાર્થીઓ માટે પોલીસ બની દેવદૂત
પરીક્ષામાં બેસવામાં પાસપોર્ટ ફોટા ભૂલી ગયેલા 3 પરીક્ષાર્થીને ગામમાં ફોટો પડાવી પરત કેન્દ્ર સુધી પહોંચાડયા
સાવરકુંડલાથી 3 કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્રથી ગામમાં બાદ કેન્દ્ર સુધી પહોચાડવામાં પોલીસે ગાડી દોડાવી
ફરી એકવાર અમરેલી પોલીસ તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓ માટે દેવદૂત બનતા પરીક્ષાર્થીઓએ પોલીસનો આભાર માન્યો