અમદાવાદના નારોલમાં લવ જેહાદનો કેસ સામે આવ્યો છે. 5 સંતાનના પિતાએ યુવતીને પ્રેમમાં ફસાવી ગર્ભવતી બનાવીને છોડી દીધી છે. યુવતીને 8 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે. હવે યુવતીએ ન્યાય માટે કોર્ટમાં ગુહાર લગાવી છે. કોર્ટે યુવતીની ફરિયાદ બાદ નારોલ પોલીસને તપાસના આદેશ આપ્યા છે. કલોલના રહેવાસી રફીક નામના શખ્સ 2019માં યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.
