સોમ લલિત ખાતે દર વર્ષે વાર્ષિક ઇવેન્ટટ SOLACE યોજવામાં આવે છે. આ વર્ષે અમે કળા ને સમર્પિત इरी Art Exhibition રાખ્યું છે જેનું નામ છે, Kaliedoscope.
આ exhibition માં નૃત્ય, સંગીત, રંગભૂમિ, તેમજ કળા અને હસ્તકળા બધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ આ માટે જે કામ અને સંશોધન કાર્ય છે તેથી એમના માટે આ exhibition ખુબજ જ્ઞાનવર્ધક રહ્યું છે.
ધોરણ ૩ થી ૫ એ ભારતીય કળા વિષે કામ કર્યું છે તો ધોરણ ૬ થી ૮ એ વિદેશ કળાઓ નો સમન્વય કર્યો છે.
આ પ્રદર્શનમાં દરેક પેરેન્ટ્સ student, teachers, ground staff, admin staff વગેરે એ ખૂબ જ ઉત્સાહથી પોતાનું યોગદાન આપ્યું છે. એટલુંજ નહિ પણ અમારા વ્હલા વાલીઓ અને teachers નો પરિવાર નો પણ ખુબ સહયોગ રહયો છે જે બહુ સહાયનીય છે. અને અંત માં મેનેજમેન્ટ જેમને દર પ્રકાર નો સહયોગ અમને આપી અમારો ઉત્સાહ વધાર્યો છે.