સુરત ખાતે શક્તિ_વંદન મહિલા સ્વયં સહાયતા જુથ, NGO સંપર્ક અભિયાન કાર્યશાળામાં સુરત શહેરમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું.
આ કાર્યશાળામાં શહેર પ્રમુખશ્રી @NiranjanZazmera જી સાથે સુરત મહાનગરના જવાબદાર હોદ્દેદારોશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
@gpzadafia