ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની છે. અત્યારથી જ તમામ પક્ષો કામે લાગી ગયા છે. કૉંગ્રેસ પણ ચૂંટણી જીતવા માટે કામે લાગી છે ત્યારે અહેવાલ છે કે ગુજરાત કૉંગ્રેસના પ્રભારી । રધુ શર્માથી હાઈકમાન્ડ નારાજ છે. રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિક પ્રભારી બને તેવી શક્યતા છે. પ્રભારી રઘુ શર્માથી કોંગ્રેસ હાઇકમાન્ડ ભારે નારાજ છે.
