રાજ્યના આરોગ્ય વિભાગે જારી કરેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 228 નવા કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ છે કે આ દરમિયાન એક પણ મોત નથી થયું. છેલ્લા 24 કલાક દરમિયાન 117 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ કુલ 1102 એક્ટિવ કેસ છે, ત્રણ દર્દી હાલ વેન્ટિલેટર પર છે.
