
*શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા અમદાવાદ શહેર* તેમજ *ગ્લોબલ હોસ્પિટલ* ના સંયુક્ત પ્રયાસથી આજરોજ ગ્લોબલ હોસ્પિટલ ખાતે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
ઉપરોક્ત કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રી ડૉ યજ્ઞેશ દવે , મુખ્ય સંગઠક શ્રી ડૉ અશ્વિન ત્રિવેદી એડવોકેટ તેમજ દિનેશ રાવલ મીડિયા કન્વીનર ઉપસ્થિત રહેલ.
યુવા વિભાગના પ્રમુખ માલવ પંડિત તેમજ મહામંત્રી શ્રી કુણાલ દીક્ષિત અને કાર્યક્રમ અમલીકરણ વિભાગના અધ્યક્ષ રિતેશ વ્યાસ ઉપસ્થિત રહેલ. સરકારી યોજના અમલીકરણ ના અધ્યક્ષ કાનન દવે તેમજ આરતીબેન જાની મુકેશભાઈ રાવલ તેમજ ચિરાગ ભાઈ પંડ્યા ઉપસ્થિત રહેલ હતાં
મુખ્ય સંગઠક શ્રી ડૉ અશ્વિન ત્રિવેદી દ્વારા ગ્લોબલ હોસ્પિટલ ના માલિક સુરેશભાઈ જાની તેમજ ગૌરવભાઈ ત્રિવેદી અને ડોક્ટર ટીમ નો શાબ્દિક આભાર વ્યક્ત કરેલ. તેમજ પધારેલ કોર્પોરેટર શ્રી રાજુભાઈ દવે ભૂદેવ અગ્રણી રાજુભાઈ શુક્લ ભરત જાની અને જગત ભાઈ શુક્લ મીડિયા પ્રભારી પાર્થ રાવલ નો આભાર વ્યક્ત કર્યો હતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સરખેજ ના કોર્પોરેટર જયેશભાઈ ત્રિવેદી દ્વારા સેવાનો લાભ લેવા પધારેલા તમામ ભુદેવો ને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન અમદાવાદ શહેર ના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
*દિપેશભાઈ શુક્લ*
*પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ* *(રાજ્યકક્ષા) અમદાવાદ શહેર*
*શ્રી સંજય ભાઈ રાવલ મહામંત્રી*
*કૃણાલ દવે યુવા પ્રમુખ*
*આકાશભાઈ અધ્યારુ મહામંત્રી*
*મહિલા પ્રમુખ દિનાબેન રાવલ*
*તેજસ ઠાકર યુવા પ્રમુખ*
✍️ *સંજય રાવલ*
*અમદાવાદ શહેર મહામંત્રી*
*શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા*