વાસ્તુ અનુસાર વરસાદી પાણીના અનેક ફાયદા હોય છે. વરસાદનું પાણી શુભ ગણાય છે. વરસાદના પાણીની મદદથી તમે જીવનમાં વધી રહેલા દેવાને ઓછું કરી શકો છો. માનવામાં આવે છે કે જો દેવું ઉતારી શકતા નથી તો વરસાદનું પાણી એક ડોલમાં ભેગું કરી લો અને તેમાં દૂધ નાંખીને ભગવાનનું સ્મરણ કરો. હવે આ પાણીથી એક મહિના સુધી સ્નાન કરો. ધીમે ધીમે દેવું ઉતરવા લાગશે. તો વરસાદના પાણીનો સંગ્રહ કરો અને દેવામાંથી મુક્ત થાઓ.way2news
