Motorolaએ તેનો નવો સ્માર્ટફોન Moto G42 આજે ભારતમાં લોન્ચ કર્યો છે. Moto G42 6.47-ઇંચ ફુલ HD+ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે અને તેમાં 5000mAh બેટરી અને 20W ટર્બો ફાસ્ટ ચાર્જર છે.Qualcomm Snapdragon 680 પ્રોસેસર પર કામ કરતા આ ફોનમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ આપવામાં આવી રહ્યું છે. આ ફોન 13,999 રૂપિયાની વધુ સસ્તી કિંમતે ખરીદી શકાય છે.
