નેશનલ ગેઇમ્સ બોક્સીંગ માટે કોમ્પીટીશન મેનેજર તરીકે શ્રી દિલીપભાઈ બ્રહ્મભટ્ટની વરણી :
ગુજરાતમાં તા. ૨૭ સપ્ટેમ્બર થી શરૂ થતી ૩૬ મી નેશનલ ગેઇમ્સમા યોજાનાર બોક્સીંગની સ્પધૉમા ગુજરાત સ્ટેટ બોક્સીંગ એસોસિએશનના મંત્રી શ્રી દિલીપભાઈ બ્રહ્મભટ્ટની બોક્સીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ કોમ્પીટીશન મેનેજર તરીકે વરણી કરી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશન તેમને અભિનંદન પાઠવે છે.
