મહિલા આર્થિક નિગમ ગુજરાત સરકાર આયોજીત મહિલા આત્મનિર્ભર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, તેમજ માન મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, દંડક શાસક પક્ષ તેજલબેન નાયી, કોર્પોરેટર વોડ નં ૧૦ મીરાબેન પટેલ, હષાબા ધાંધલ સ્વરોજગાર સરકાર યોજના માહિતગાર કરવામાં આવ્યાં. ઈ શ્રમ કાર્ડ મહિલાઓ માટે કેમ્પનું આયોજન મહાનગરપાલીકા દ્વારા કરવામાં આવ્યું.
માન. પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને માન. મુખ્યંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત “શક્તિ મેળો” માં મહિલાઓ દ્વારા વેચાણ તથા સહ પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું .
આ કાર્યક્રમમા શાસક પક્ષ ના દંડક શ્રી તેજલબેન નાયી, વોર્ડ નં.૧૦ ના કોર્પોરેટર મીરાબેન પટેલ, હર્ષાબા ધાંધલ સર્વે ને રોજગાર માટે સરકાર યોજનાની માહિતી આપી અને ઈ-શ્રમ કાર્ડનું મહિલાઓ અને જાહેર જનતાને ઉપયોગ થાય એ રીતે કેમ્પનું આયોજન મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું .