
અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અટલ વોક વે બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
અટલ વોક વે બ્રિજ ( Atal bridge ). તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બ્રિજનું લોકાર્પણ કર્યુ છે. સેલ્ફી પોઇન્ટથી પ્રચલિત થયેલા આ બ્રિજની ફોટો જર્નાલિસ્ટ પિયુષ પટેલની નજરે કેમેરાની કમાલ કરામત.
કલ્પના પણ ન કરી હોય, તેવી અદ્ભૂત અને અહલાદક તસવીરો રૂપિયા 72 કરોડના ખર્ચે નિર્મિત વોક વે બ્રિજની ગુજરાતનાં જાણીતા ફોટો જર્નાલિસ્ટ પિયુષ પટેલ દ્વારા લેવાયેલ છે.