અતિક અહેમદ અને અશરફની સુરક્ષાની આટલી ઘેરાબંધી વચ્ચે હત્યા.
મીડિયા હાજર હતું, અને હત્યારા ગોળી ચલાવીને ભાગ્યા
અતીક અને અશરફની કરાઈ હત્યા
ગોળી મારીને બંનેની કરાઈ હત્યા
પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે ફાયરિંગ
બંનેને મેડિકલ કોલેજ લઇ ગયા હતા
કોલેજ પાસે ફાયરિંગમાં બંનેની હત્યા.